ઉપેન્દ્ર પંડ્યાની 'સરળ અલંકાર-વિવેચન' અલંકાર વિશેની સરળ સમજૂતી આપતી વિદ્યાર્થીલક્ષી પુસ્તિકા છે. ઉચ્ચ શિક્ષણના અભ્યાસમાં ઉપકારક થાય એ દૃષ્ટિએ કવિતા અને અલંકાર વિષયક ચર્ચા સાથે અહીં પિસ્તાળીશ જેટલા અલંકારોની સદૃષ્ટાંત છણાવટ કરવામાં આવી છે.

ઉપેન્દ્ર પંડ્યા

ઉપેન્દ્ર પંડ્યા

વધુ જાણો

ઉપેન્દ્ર પંડ્યાનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close