Author: રમણ સોની

રમણ સોની

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

– કિશોર વ્યાસ

રમણ સોનીનાં પુસ્તકો

અવતરણ
book icon

ઇબુક

અવતરણ

સંપાદક: રમણ સોની

અવલોકન-વિશ્વ
book icon

ઇબુક

અવલોકન-વિશ્વ

સંપાદક: રમણ સોની

ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો
book icon

ઇબુક

ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો

સંપાદક: રમણ સોની

કુંવરબાઈનું મામેરું
book icon

ઇબુક

કુંવરબાઈનું મામેરું

સંપાદક: રમણ સોની

કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ
book icon

ઇબુક

કૃષ્ણલાલ શ્રીધરાણીનું સાહિત્યવિશ્વ

સંપાદક: રમણ સોની

ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી
book icon

ઇબુક

ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી

સંપાદક: રમણ સોની

ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે
book icon

ઇબુક

ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે

લેખક: રમણ સોની

ગુજરાતી અંગત નિબંધો
book icon

ઇબુક

ગુજરાતી અંગત નિબંધો

સંપાદક: રમણ સોની

ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા
book icon

ઇબુક

ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા

સંપાદક: રમણ સોની

ગુજરાતી સામયિક લેખ સૂચિ : ૧૯૯૫ - ૨૦૨૦
book icon

ઇબુક

ગુજરાતી સામયિક લેખ સૂચિ : ૧૯૯૫ - ૨૦૨૦

સૂચિ-કર્તાઓ: રમણ સોની, કિશોર વ્યાસ

ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર
book icon

ઇબુક

ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર

સંપાદક: રમણ સોની

બુંદબુંદની સૂરત નિરાલી
book icon

ઇબુક

બુંદબુંદની સૂરત નિરાલી

સંપાદકો: રમણ સોની, કિશોર વ્યાસ

બે હજાર ચોવીસ સમક્ષ
book icon

ઇબુક

બે હજાર ચોવીસ સમક્ષ

સંપાદક: રમણ સોની

મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા
book icon

ઇબુક

મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા

સંપાદક: રમણ સોની

વલ્તાવાને કિનારે : પ્રાગ-પ્રવાસ
book icon

ઇબુક

વલ્તાવાને કિનારે : પ્રાગ-પ્રવાસ

લેખક: રમણ સોની

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી
book icon

ઇબુક

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી

સંપાદક: રમણ સોની

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ
book icon

ઇબુક

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ

સંપાદક: રમણ સોની

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા
book icon

ઇબુક

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા

સંપાદક: રમણ સોની

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા
book icon

ઇબુક

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા

સંપાદક: સેજલ શાહ | શ્રેણી સંપાદન: રમણ સોની

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ
book icon

ઇબુક

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ

સંપાદક: રમણ સોની

સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ ૧
book icon

ઇબુક

સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ ૧

સંપાદક: રમણ સોની

સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ ૨
book icon

ઇબુક

સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ ૨

સંપાદક: રમણ સોની

Searching...

Navigate
Select
Close