Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

બામણની દીકરી


વિભાગ : અનુવાદ

શરદ ગ્રંથાવલી - 'બામણની દીકરી'


શરદબાબુની આ ખૂબ જ હૃદયવેધક વાર્તા છે. વાર્તાની શરૂઆત જેવી જોરદાર છે તેના કરતાંયે વિશેષ જોરદાર છે તેનો અંત. નાતજાત અને કુળની મેટાઈનું પોકલપણું શરદબાબુએ આ વાર્તામાં અજબ કુશળતાપૂર્વક બતાવ્યું છે.

વાર્તાનું સ્થળ ગામડામાં છે. ગામડાના લોકોની સ્વાર્થ પરાયણતા, કુટિલતા, કાવાદાવા, પ્રીતિહીન અને અનુભૂતિહીન ધર્મનિષ્ઠાનું સજીવ ચિત્રણ આ વાર્તામાં જોવા મળે છે. જે ધર્મ કેવળ બાહ્ય આચાર-વિચારને જ સર્વ કાંઈ સમજવાનું શીખવે છે એની પરિણતિ કેવી હૃદયહીન નિષ્ઠુરતામાં આવે છે તે અહીં જોવા મળે છે.

સંધ્યા અને અરુણનો પ્રણય બહુ સૂક્ષ્મ રેખાઓમાં ખૂબ દ્રઢ અને મર્મસ્પર્શી રીતે આલેખાયેલો છે. શરૂથી જ એમાં સંયમ અને આત્મત્યાગ છે, જે વાર્તાના અંતે પરાકાષ્ઠાએ પહોંચે છે.

ભોગીલાલ ગાંધી

ભોગીલાલ ગાંધી

વધુ જાણો

ભોગીલાલ ગાંધીનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close