Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

બરફનાં પંખી


વિભાગ : કવિતા

અનિલ જોશીનો 'કદાચ' (૧૯૭૦) પછીનો આ બીજો કાવ્યસંગ્રહ છે, જેમાં ૫૬ ગીતો અને કેટલાક અછાંદસ કાવ્યો સમાવિષ્ટ છે. કવિએ કેટલીક ચિરંજીવ ગીતપંક્તિઓ ગુજરાતી કવિતાને આપી છે તેમાંથી એક ગીત પંક્તિમાંના શબ્દોથી આ સંગ્રહનું નામકરણ થયું છે. સંવેદનની ઉત્કટતા, સમૃદ્ધ કલ્પનો અને ભાષાકર્મની વિલક્ષણતાનો સુંદર ત્રિમેળ અહીં જોવા મળે છે. અમૂર્તને મૂર્ત કરતી, સૂક્ષ્મને પ્રત્યક્ષ કરતી તેમની કલ્પનલીલામાં સર્જનાત્મક સાહસવૃત્તિ જોઈ શકાય છે.

– અનંત રાઠોડ

અનિલ જોશી

અનિલ જોશી

વધુ જાણો

અનિલ જોશીનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close