'ઘર તરફ' વાર્તાસંગ્રહમાં લગભગ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં લખાયેલી વાર્તાઓ છે. કુન્દનિકા કાપડીઆની વાર્તાઓ અને લખાણોમાં જીવનને સુંદરથી અધિક સુંદર બનાવવાના સંકેતો પ્રગટપણે કે પ્રચ્છન્નપણે રહેલા હોય છે. તેઓ હંમેશાં કહેતા કે, 'મારે મન જીવવું મુખ્ય છે, લખવું ગૌણ છે. અને એટલે મારી વાર્તાઓનો પ્રધાનસૂર જીવનલક્ષિતા છે.'

વાચકોને પોતાના જીવન માટે પણ આમાંથી કંઈક વિશેષ અર્થ મળી રહેશે એવા વિશ્વાસ સાથે લેખિકાએ આ સુ-વાચનનો ખજાનો વાચકો સમક્ષ ખુલ્લો મૂક્યો છે.

– ફાલ્ગુની રાકેશ પારેખ

કુન્દનિકા કાપડીઆ

કુન્દનિકા કાપડીઆ

વધુ જાણો

કુન્દનિકા કાપડીઆનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close