Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

પ્રેમ જ સર્વ કાંઇ


વિભાગ : નવલિકા

અઢાર વાર્તાઓના આ સંપુટમાં દરેક વાર્તા વિવિધ ભાવ અને અલગ દૃષ્ટિકોણથી આલેખાયેલી છે. 'ધર્મક્ષેત્રે-કુરુક્ષેત્રે', 'સત્યધર્માય દૃષ્ટયે' અને 'દ્રૌપદી' – આ ત્રણ વાર્તાઓ પૌરાણિક કથાનકો પર આધારિત છે. શું થયું હતું? એ સૌ જાણે છે પણ શું થવું જોઈતું હતું તે લેખકની કલ્પના છે અને વધારે ઊંચા મૂલ્યો એમાં વણાયાં છે. કેટલીક વાર્તાઓ નારીપ્રધાન છે.

જીવન નામનું તત્ત્વ અપાર વૈવિધ્યો, દ્વંદ્વો, આશ્ચર્યો, રહસ્યો અને વિધિની વક્રતાથી ભરેલું છે, સત્ય અને સૌંદર્યથી ભરેલું છે એવી છાંટ ધરાવતી આ વાર્તાઓ વાચકને ગમશે અને વિચારતા કરી મૂકશે.

– ફાલ્ગુની રાકેશ પારેખ

કુન્દનિકા કાપડીઆ

કુન્દનિકા કાપડીઆ

વધુ જાણો

કુન્દનિકા કાપડીઆનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...

Navigate
Select
Close