રવીન્દ્રનાથ ટાગોરની 'કથા ઓ કાહિની' સંગ્રહની વાર્તાઓના મુક્ત અનુવાદ જેવી છતાં સ્વતંત્ર વાર્તાની તાજગી અને ચમકવાળી આ વાર્તાઓ ૧૯૨૨માં પ્રગટ થયેલી એ પછી આજ સુધીમાં એ અનેક વાર છપાઈ છે. આ વાર્તાઓમાં લેખકે પાત્રોનું જીવંત નિરૂપણ કર્યું છે, વાતાવરણને આપણી સામે આબેહૂબ ખડું કર્યું છે અને કુરબાની-સમર્પણની ભાવનાનું સીંચન પણ કર્યું છે. કથનકળા તો મેઘાણીની જ. આ વાર્તાઓનું એ એક મોટું આકર્ષણ છે.
ઝવેરચંદ મેઘાણીનાં અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
-
ઇબુક
પન્ના ત્રિવેદીની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: પન્ના ત્રિવેદી | સંપાદક: સંધ્યા ભટ્ટ
-
-
-
-
ઇબુક
ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ— અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: ધરમાભાઈ શ્રીમાળી | સંપાદક: પ્રભુદાસ પટેલ
-
ઇબુક
માય ડિયર જયુની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: માય ડિયર જયુ | સંપાદક: ગિરીશ ચૌધરી
-
-
-
-
ઇબુક
બિપિન પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: બિપિન પટેલ | સંપાદક: કિરીટ દૂધાત
-
-
-
ઇબુક
મણિલાલ હ. પટેલની વાર્તાઓ — અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
લેખક: મણિલાલ હ. પટેલ | સંપાદક: અજય રાવલ
-